તારા નામ ની માયા લાગી રે…

તમારા મિત્રના ફોનમાં તમારું પોતાનું નામ કેવા સ્વરૂપમાં  સ્ટોર  થયું  છે એ જોવાનો મોકો મળ્યો છે કોઈ વાર? ઘણે ભાગે આવો અવસર બહુ સુખદ નહિ હોય. કેમ? તો સમજાવું તમને. તમારા મિત્રને તમને ફોન કરવાની ચળ ઉપડે કે તરત તમારું નામ લિસ્ટમાં મળવું જોઈએ. બરાબર? હવે ધારો કે તમારું નામ વિશ્વના હજારો કે લાખો સુનિલ … More તારા નામ ની માયા લાગી રે…