Coming soon my new novel ‘Bahuroopi – the Master Disguiser’

Bahuroopi, the master disguiser, delves deep into the hidden crevices of human relationships. The life of human beings revolves around a myriad of emotions, ever-changing attitudinal responses to others, at times antagonising, subverting, and cajoling. The protagonist, Lali, was born in a quintessential South Gujarat village in pre-independence India. She stoically goes through her life, … More Coming soon my new novel ‘Bahuroopi – the Master Disguiser’

ટૂંક સમયમાં રજુ થાય છે દમદાર નવલકથા ‘બહુરૂપી – વેશપલટાનો કસબી’

‘બહુરૂપી – વેશપલટાનો કસબી ‘ કથાસાર મનુષ્યના મનતરંગોની ઊંડી તિરાડોમાં ડોકિયું કરવું છે?મનુષ્યનું જીવન અસંખ્ય લાગણીઓની ભૂતાવળમાં ફરે છે, ક્યાંક અન્યો પ્રત્યેના સતત બદલાતા વલણના પ્રતિભાવો, ક્યાંક વિરોધી, તોડફોડ અને કઠોરતા. કથાની નાયિકા લલીનો જન્મ ભારતની આઝાદી પૂર્વે દક્ષિણ ગુજરાતના લાક્ષણિક ગામમાં થાય છે. મનતરંગની તિરાડોને ભરતી લલી પૂરી નિષ્ઠાથી જીવન જીવી રહી હોય છે. … More ટૂંક સમયમાં રજુ થાય છે દમદાર નવલકથા ‘બહુરૂપી – વેશપલટાનો કસબી’