ગુરુ શિષ્ય પરંપરા લેખમાળા
August 13, 2025
ગુરુ શિષ્ય પરંપરા -એક અનોખી યાત્રા – મણકો ૧ આ અંકથી આપણે એક અનોખી યાત્રા શરુ કરીએ છીએ. પુરાણી હિન્દી ફિલ્મોના ગીતો થકી રાગોની સમજણ આપણે ફરી આરંભ કરીશું – એક જુદા અંદાઝમાં. ગુરુ શિષ્ય પરંપરા એટલે શું? જે લોકો હિન્દુસ્તાની સંગીત સાથે કોઈક રીતે જોડાયેલા છે એમને આવો પ્રશ્ન જરૂર ઉદભવતો હશે. પંડિત રવિ … More ગુરુ શિષ્ય પરંપરા લેખમાળા