Articles in Gujarati published in Kala Vimarsh

આપણા સંગીતના ભવ્ય વારસાની વિડંબણા: ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ફક્ત સાચવવાની જ નહિ પરંતુ એને વધુ સમૃદ્ધ બનાવાની ઉત્કં ઠા આપણને સૌને છે . એકં દરે આ સત્ય છે એ નિર્વિ વાદ છે પણ ચોક્કસ સંદર્ભમાં સંગીત-વારસા બાબત સભાન થવાની આવશ્યકતા છે . સંગીતમાં એક એવી સરળ શક્તિ છે કે જીવનમાં કોઈ પણ પળે આનંદની … More Articles in Gujarati published in Kala Vimarsh