शिन शिनाकी बूबला बू
November 12, 2023
‘शिन शिनाकी बूबला बू’ હા જી આ એક જૂની હિન્દી ફિલ્મનું નામ છે. આવું નામ? જી. ફિલ્મમાં એક કાલ્પનિક કથા છે જેમાં શિન શિનાકી બને છે એક રેહાના નામની કોઈ એક્ટ્રેસ. એવડી એ પોતાના પૂજ્ય માં-બાપના ખૂનનો બદલો લેવા કમર કસે છે – બદલા બદલા બસ બદલા ! ના જી મેં એ ફિલ્મ … More शिन शिनाकी बूबला बू