ERNAKULAM NEWS ബുൾ ബുൾ തരംഗം ഇന്ന് ഫോർട്ട്കൊച്ചിയിൽ…
ബുൾ ബുൾ തരംഗം ഇന്ന് ഫോർട്ട്കൊച്ചിയിൽ..
બુલબુલ તરંગમ ઇન્નુ ફોર્ટાકોચીયિલ… Bull bull wave today in Fort Kochi..


કોચીના પ્રખ્યાત વર્તમાન પત્ર ‘મનોરમા’માં ઓક્ટોબર ૨૭, ૨૦૨૪ ને દિને આ સમાચાર પ્રસારિત થયા.
હવે આ બધું તો એમની મલાયલમ ભાષામાંજ હોય ને.! પણ એનો ઈંગ્લીશ અનુવાદ એમણે સાથે જ આપ્યો છે જે સરળ અંગ્રેજીમાં છે.
પેલી કહેવત છે ને ‘ સુરત નું જમણ. ..
ના ના હવે સુરતનું સંગીત …દેશ ને ઠેઠ દક્ષિણ છેડે છવાઈ ગયું!
આવો આપણે એકત્રિત થઈને ભારતના ભવિષ્યનું નિર્માણ કરીએ – બચ્ચાઓને ભણાવીએ
English summary:
Rajendra Naik, the acclaimed Pratham Tarang musician known for reviving the Bul Bul Tarang, is performing live in Kochi this evening at Mehboob Memorial Hall. Originally from Surat, Naik has captivated audiences internationally with his unique musical style, blending Hindustani Classical ragas with contemporary songs. Don’t miss this opportunity to witness his musical mastery and support his noble cause as proceeds from the concert benefit the Pratham Foundation’s efforts to provide basic education for children.

Congrats Rajan . Not only you are performing so well and earning fame but also doing great community service by contributing towards providing education to the deserving class . Best wishes
It’s all the will of the Almighty and well wishers like you
Thanks, VInubhai