Gujarati text after the English text as you scroll down
Glimpses of my just concluded concert at Goraj (near Vadodara) where a very enthusiastic audience participated in an impromptu garba session toward the end.
આ શનિવાર, જાન્યુઆરી ૧૮ સાંજે ગોરજ , મુનિ આશ્રમ ખાતે મારો પ્રથમ તરંગ કોન્સર્ટ સફળતા પૂર્વક યોજાઈ ગયો. વિવિધ એન. જી. ઓ. ના સભ્યો તેમજ ત્યાંની નર્સિંગ કોલેજની સંખ્યાબંધ વિદ્યાર્થીનીઓ શ્રોતાગણમાં હાજર હતા. આ સાથેના ત્રણ વિડિઓ જે i phone થી લેવામાં આવ્યા એ મૂકું છું. પ્રોફેશનલી બનાવેલા વિડિઓઝ થોડા દિવસોમાં આપની સમક્ષ YouTube પર રજુ કરીશ. જુઓ બાળાઓ કેવા ઉત્સાહથી ગરબા કરે છે.