ભીખુ

પ્રકરણ ૧ સરભોણ ની જમના રાત્રે અચાનક ઝાપટું પડ્યું. ફળિયામાં સૂતેલો ભીખુ ઉતાવળમાં અસ્તવ્યસ્ત ગોદડી સંકોરીને દોડીને ઘરમાં ભરાઈ ગયો. “બેટા  પ્હેલ્લાં માથું  નૂછ, ની  તો  શરદી થેઈ જહે“  ” બધી માઓની પખણ  જમનાએ  લાડથી ટકોર કરી. પણ ભીખુ  એને ગણકાર્યા વગર ગોદડી  બિછાવીને સૂઈ ગયો. આમ તો ભીખુ ડાહ્યો ડમરો, કહ્યાગરો છોકરો હતો પણ … More ભીખુ

Bhikhu

Chapter 1: Jamna of Sarbhon  Bhikhu got up a bit late today. It had started drizzling early in the night and he had to make a dash into his house, gathering the untidy bedding with him. Jamana baa watched him scurry into the house “ Dikraa , dry your hair first; you may catch cold” … More Bhikhu