ડાયરી ટ્વિકી નામે ચકલીની -એક કાવ્ય રૂપે

શેરડી વાડી છેડે જ્યાં ચંપો ઝૂલે  એક ટ્વિકી નામે નાની ચકલી ખેલે    અડોઅડ સામે ખડી એક ઇમારત  વસે  એક પુરુષ ધોળા જેના વાળ  બારીએ ઉભો સાંભળે ગાન મધુર  પક્ષીઓના તહીં ઝૂલતા વાયર પર જુએ  કદી દૂરબીન લઇ મારી સમક્ષ ગમે મને એ, શું જોયા કરૂં અનિમેષ  પાપા કહે એમ ટીકી ને નં જોવાય,  લક્ષણ … More ડાયરી ટ્વિકી નામે ચકલીની -એક કાવ્ય રૂપે