સાલ મુબારક – ગરબે રમવા આવો ને ..

અમેરિકાનું ટલસા શહેર, જ્યાથી મેં ૧૯૭૦ માં એમ. એસ. કેમિકલ એન્જીનીઅરીંગની ડિગ્રી પ્રાપ્ત કરી, ત્યાં બેસતા વર્ષના પવિત્ર દિવસે મારી મેહફીલ નંબર ૨ યોજાઈ ગયી. હજી સપ્ટેમ્બરમાં યોજાયેલ પહેલી મેહફીલનો મિજાજ જોઈને કદાચ આ બીજી મેહફીલ યોજવાનો વિચાર એમને આવ્યો હોય.આ વખતે મ્યુઝિક સિસ્ટમે ખૂબ સરસ દાદ દીધી અને એમાંય શ્રોતાઓનો મારા સંગીત પ્રત્યેનો આદર … More સાલ મુબારક – ગરબે રમવા આવો ને ..