સૂરીલી મૂંઝવણ  – ટેક્નોલોજીને આભારી 

આજકાલના ટેક્નોલોજીના જમાનામાં સંગીતની  zoom સભામાં શરૂઆતના તબક્કામાં સૂરીલી મૂંઝવણ સામાન્ય છે. અહીં ઓસ્ટીન નામના શહેર થી zoom સભામાં કાઇંક આવુંજ જોવા/ સાંબળવા મળ્યું. ચાલ્યા કરે….આવું બધું ઓકે તો હવે આપણે બધા live  છીએ  પણ સ્ટેજની પાછળ આ બધું clutter  કેમ છે?? બની બેઠેલા કલાકાર સ્વગત બોલતા સંભળાયા,’ ચહેરા પર જરાક વ્હાઇટનિંગ ક્રીમ લગાવ્યું હોત … More સૂરીલી મૂંઝવણ  – ટેક્નોલોજીને આભારી