Bahuroopi  entertains Vapi / બહુરૂપી વાપીની મૂલાકાતે   

Books Unlimited    વાપી સ્થિત સંસ્થાના ઉત્સાહી સભ્યોએ  મારી ગુજરાતી નવલકથા   ‘બહુરૂપી -વેશપલટાનો કસબી’  ને કેન્દ્રમાં રાખી એપ્રિલ ૨૬ તારીખે મારો વાર્તાલાપ આયોજિત કર્યો.  મારા લેખન સંબંધી વાત કરી હું આટલો સંતુષ્ટ કદી થયો નથી. લગભગ પંદરેક સભ્યોએ મને લાગલગાટ એક કલાક સુધી, ધ્યાનથી સાંભળ્યો, મારા  A I genereated વિડિઓને આવકાર્યો. સૂચન આવ્યું, ‘ તમે આ વિડિઓમાં વોઇસ ઓવર અને પ્રથમ તરંગનું સંગીત સમાવો’! જરૂર!

વાપી  સ્થિત સ્પંદન નામની સંસ્થાએ એપ્રિલ ૧૨ ને દિને મારા  પ્રથમતરંગના  સંગીત કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

Books Unlimited – the Vapi-based book club organised a lively session to discuss my recently published Gujarati novel ‘બહુરૂપી -વેશપલટાનો કસબી’ on Sunday, April 26, at the lavish home of Dr Gandhi. For me, as the author of the novel, it turned out to be a deeply satisfying and productive session I’ve ever had. As many as some 15 book lovers had gathered to lap up every word I spoke and watch the unique AI-generated video presentation. One of them made an apt suggestion – why don’t I put together the presentation with a speech and my Pratham Tarang music? Here are some photos and a video of the session. Sure! 


Leave a Reply